ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી જુનાગઢ દ્વારા ભરતી ઇન્ટરવ્યુ તારીખમાં ફેરફાર...
:: પોસ્ટ ::
- લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
- લેબોરેટરી આસિસ્ટન્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
ઇન્ટરવ્યુ માટે નવી તા. : 18/08/2025
ઇન્ટરવ્યુ સ્થળ : નાયબ વન સરક્ષકશ્રીની કચેરી, વન્ય પ્રાણી વિભાગ, સાસણ - ગીર 362135 તા. મેંદરડા જી. જુનાગઢ.
>> નવી જાહેરાત <<
👇

>> જૂની જાહેરાત <<
👇
