
વડાલી નગરપાલિકા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- રજીસ્ટ્રી ક્લાર્ક
- ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
- ક્લાર્ક કમ ઓપરેટર
- ઓડિટર
- ટેક્ષ ઈન્સ્પેકટર
- ક્લાર્ક
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
વયમર્યાદા : 18 થી 36 વર્ષ
અરજી છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 27/06/2025
અરજી મોકલવાનું સરનામું
ચીફ ઓફિસરશ્રી વડાલી નગરપાલિકા, જૂના પોલીસ સ્ટેશન સામે, હાઇવે રોડ, જી. સાબરકાંઠા - 383235
નોંધ : નમૂના અરજી ફોર્મ નગરપાલિકા કચેરી મહેકમ શાખામાથી વિના મૂલ્યે મેળવી લેવાનું રહેશે...

>>> લાયકાત વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.