ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- પ્રોગ્રામ ઓફિસર
- એકાઉન્ટ ઓફિસર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 11/08/2025
ઇન્ટરવ્યુ સમય : 09:00 થી 11:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : બ્લોક નં. 19, ત્રીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન સેક્ટર 10 ગાંધીનગર.
