ગુજરાત બિન-અનામત વર્ગ માટે અલગ અલગ સહાય અને યોજનાઓ....

યોજનાનુ નામ :-
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના
  • કોચિંગ (JEE, NEET, GUJCET) સહાય યોજના
  • ભોજન બિલ સહાય યોજના
  • કોચિંગ સહાય યોજના
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

ફોર્મ છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં

જાહેરાત તા. : 09/07/2025


નોંધ :- 

>>>>> વેબ સાઇટ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઇન અપલોડ કરેલ તમામ ડોકયુમેન્ટની નકલ સબંધિત જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા) ની કચેરી એ જમા કરાવવાની રહેશે...
>>>>> જમા ન કરાવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં

👉વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.