
મીશન વાત્સલ્ય યોજના બનાસકાંઠા હેઠળ ભરતી...
પગાર : 33,100/-
ઉંમર : 25 થી 40 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 23/07/2025
રજીસ્ટ્રેશન સમય : સવારે 09 થી 11 કલાક
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા સમાજ અધિકારી કચેરી, બ્લોક નં. 33, ભોયતળિયે, સેવા સદન - 2, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠા.
