
નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત દ્વારા સરકારી છાત્રાલયોમાં એડમિશન ફોર્મ શરૂ...
કોણ ફોર્મ ભરી શકે.. ???
SC માં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ A ગ્રૂપ મેડિકલ/ઈજનેરી તેને સલગ્ન અન્ય અભ્યાસક્ર્મોમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે.
ફોર્મ તા. : 19/07/2025 થી 03/08/2025 સુધી
