
ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા લોન યોજના....
યોજના : SC કેટેગરી માટે ધિરાણ યોજના
ક્યાં ક્યાં ધંધા માટે લોન મળી શકે ???
- સ્વરોજગારલક્ષી યોજના (GOG)
- થ્રી વ્હીલરની યોજના (GOG)
- મારૂતી સુઝુકી ઈકો (GOG)
- ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો (GOG)
ફોર્મ છેલ્લી તા. : 17/08/2025

:: યોજનાની માહિતી ::
- સ્વરોજગારલક્ષી યોજના : અહી ક્લિક કરો.
- થ્રી વ્હીલરની યોજના : અહી ક્લિક કરો.
- મારૂતી સુઝુકી ઈકો : અહી ક્લિક કરો.
- ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- રેશનકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- માર્કશીટ (ધો, 12, કોલેજ પાસ હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેલ ID
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.