BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....
પોસ્ટ : લોકલ બેન્ક ઓફિસર (LBO)
જગ્યા : 2500
ગુજરાતમાં જગ્યા : 1160
ફોર્મ જરૂરી તારીખ
- ફોર્મ શરૂ તા. : 04/07/2025
- ફોર્મ છેલ્લી તા. : 24/07/2025
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 21 થી 30 વર્ષ

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> પરીક્ષા સેન્ટર <<
👇👇

પગાર : 48,480/-
>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ/EWS/OBC માટે : 850/- + GST
SC/ST/PWD/ESM માટે : 175/- + GST
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર