
JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- ગાયનેકોલોજિસ્ટ
- પીડિયાટ્રીશિયન
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
⇒ ફોર્મ છેલ્લી તા. : 27/07/2025 (23:59 ક્લાક સુધી..)
વયમર્યાદા : 18 થી 45 વર્ષ
>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> પોસ્ટ પ્રમાણે લાયકાત <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
ચલણ
જનરલ/OBC/EWS માટે : Rs. 1000/-
SC/ST/દિવ્યાંગ/મહિલા/એક્સ સર્વિસ મેન માટે : Rs. 500/-
::: જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
- જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.