NHM - નેશનલ હેલ્થ મીશન અમરેલી દ્વારા ભરતી....

>> પોસ્ટ <<

1. ઓપ્ટોમેટ્રીસ્ટ
>>> પગાર : 16,000/-
>>> લાયકાત : ડિગ્રી ઇન ઓકટોમેટ્રી

2. ઓડિયો એન્ડ સ્પીચ થેરાપીસ્ટ
>>> પગાર 19,000/-
>>> લાયકાત : ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગ્વેજ પેથોલોજી

3. ફિઝીયોથેરાપીસ્ટ
>>> પગાર : 19,000/-
>>> લાયકાત : ડિગ્રી ઇન ફિઝીયોથેરાપીસ્ટ

4. અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ સ્પેશિયલ એજયુકેટર
>>> પગાર : 21,000/-

5. ડેન્ટલ ટેક્નિશિયન
>>> પગાર20,000/-
>>> લાયકાત : ડેન્ટલ ટેક્નિશિયન નો કોર્સ

6. સ્ટાફ નર્સ
>>> પગાર : 20,000/-
>>> લાયકાત : GNM

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તા. : 07/07/2025
  • ફોર્મ છેલ્લી તા. : 16/07/2025
વયમર્યાદા : 40 વર્ષ

>> લાયકાત,પગાર અને વયમર્યાદા <<
👇👇

👉 ભરતી અંગેની ઓટીફીકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.