જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા ભરતી મેળો...
:: પોસ્ટ ::
- કેશિયર, પીકર અને પેકર
- કસ્ટમર રિલેશનશીપ એસોસીએટ
- મશીન ઓપરેટર, હેલ્પર
- ફ્લોર હોસ્ટેજ (ટ્રેઇની)
- ડેટા એન્ટ્રી ઓપરેટર, હેલ્પર, QC ચેકર
- રિસેપ્શનિષ્ટ
- એકાઉન્ટન્ટ
- પર્સનલ આસિસ્ટન્ટ
- કસ્ટમર રિલેશનશીપ ઓફિસર
- ઓપરેશન/માર્કેટિંગ એક્ઝિક્યુટિવ
- સ્ટીચિંગ મશીન ઓપરેટર
- તારીખ : 04/08/2025
- સમય : સવારે 10:00 કલાકે
- સ્થળ : સરકારી વાણિજ્ય (કોમર્સ) કોલેજ, મહાત્મા મંદિર પાસે, સેક્ટર - 15 ગાંધીનગર
