જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::

  • મશીન ઓપરેટર

>> ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ <<

  • તારીખ : 07/08/2025
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખાસ રોડ, બોટાદ.

*** અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup