મીશન વાત્સલ્ય યોજના હેઠળ હિંમતનગર દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
ઉંમર : 21 થી 40 વર્ષ

પગાર : Rs. 12318/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 02/09/2025

ઇન્ટરવ્યુ સમય  : સવારે 12:00 થી બપોરે 13:00 વાગ્યા સુધી

ઇન્ટરવ્યુ માટેનું સ્થળ : ચિલ્ડ્રન હોમ ફોર બોયસ, નારી સરક્ષણ કેન્દ્રની બાજુમાં શક્તિનગર, પરબડા રોડ,  મહેતાપૂરા, હિંમતનગર જી. સાબરકાંઠા.