ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી...

પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ

ઉંમર : 18 થી 40 વર્ષ.



કુલ જગ્યા : 650
>>> મહિલા માટે : 214
>>> પુરુષ માટે : 436

લાયકાત 9 પાસ

અરજી ફોર્મ મેળવવાની તા. : 25/08/2025 થી 18/09/2025

અરજી મોકલવાની છેલ્લી તા. : 25/08/2025 થી 20/09/2025 (18:00) કલાક સુધી

અરજી મોકલવાનું સરનામું : PRO રૂમ, જૂની પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર

અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...

>> જાહેરાત <<
👇👇