સરકારી મીશન વાત્સલ્ય યોજના દેવભૂમિ દ્વારકા હેઠળ ભરતી...

>> પોસ્ટ <<
  • ડેટા એનાલિસ્ટ
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કાઉન્સેલર
  • આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક
  • હાઉસ કીપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 14/08/2025

રજીસ્ટ્રેશન સમય  : 09:00 થી 10:30 

અરજી મોકલવાનું સરનામું : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, દેવભૂમિ દ્વારકા, ભોયતળિયે, જૂની કોર્ટ બિલ્ડીંગ, જોધપૂર ગેટ, મુ, તા. ખંભાળિયા જી, દેવભૂમિ દ્વારકા