BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • ફેકલ્ટી 
  • વોચમેન કમ ગાર્ડનર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

વયમર્યાદા : 22 થી 40 વર્ષ

અરજી છેલ્લી તા. : 22/08/2025

અરજી મોકલવાનું સરનામું :

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BSVS), આરસેટી - સુરત નવી પારડી, કામરેજ સુગર ફેક્ટરીની સામે મુંબઈ - અમદાવાદ નેશનલ હાઇવે, તાલુકો - કામરેજ જિલ્લો. સુરત - 394150