BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • એટેન્ડર
  • વોચમેન કમ ગાર્ડનર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

વયમર્યાદા : 22 થી 40 વર્ષ

અરજી છેલ્લી તા. : 26/08/2025 (05:00 વાગ્યા સુધી)

અરજી મોકલવાનું સરનામું :

નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં, રેલ્વે ફાટક પાસે, GMSCL ગોડાઉન ની પાછળ, ITI બાયપાસ રોડ , મુ. હાંસલપુર, તા. હિંમતનગર જી. સાબરકાંઠા - 383010