
HNGU - હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ભરતી....
>> પોસ્ટ <<
- પ્રિન્સિપાલ
- પ્રોફેસર
- એસો. પ્રોફેસર
- આસી. પ્રોફેસર
- PTI
- ટ્રેઇનીંગ ઓફિસર (DHSI)
- ડ્રિલ માસ્ટર (DFS)
- ટ્યૂટર
- ગ્રંથપાલ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
તારીખ : 25, 26, 28 ઓગસ્ટ 2025
સમય : સવારે 09:00 કલાકે
સ્થળ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.