PGCIL ( પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ફિલ્ડ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)
- ફિલ્ડ એન્જિનિયર (સિવિલ)
- ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ)
- ફિલ્ડ સુપરવાઇઝર (સિવિલ)
- ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રોનિકિસ અને સંચાર)
કુલ જગ્યા : 1543
ઉંમર : 29 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 27/08/2025
- ફોર્મ છેલ્લી તા. : 17/09/2025

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> લાયકાત <<
👇👇



:: ચલણ ::
SC/ST/PWD/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
ફિલ્ડ એન્જિનિયર માટે : 400/-
ફિલ્ડ સુપરવાઇઝર માટે : 300/-
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.