RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...

જાહેરાત ક્રમાંક : 06/2025 અને 07/2025

1. ગ્રેજ્યુએટ લેવલ
  • સ્ટેશન માસ્ટર
  • ગુડ્સ ટ્રેન મેનેજર
  • ટ્રાફિક આસિસ્ટન્ટ (મેટ્રો રેલ્વે)
  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર (CCTS)
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (JAA)
  • સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
કુલ જગ્યા :  5,817

2. અંડર ગ્રેજ્યુએટ લેવલ
  • જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • ટ્રેન ક્લાર્ક
  • કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
કુલ જગ્યા : 3058

>> જાહેરાત <<
👇👇

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે..