
AMC શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ
- વિઝિટિંગ કન્સલ્ટન્ટ ડોક્ટર્સ
- મેડિકલ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી મોકલવાનું સ્થળ : રજીસ્ટ્રેશન બ્રાન્ચ ઓફિસ, મુખ્ય બિલ્ડીંગ, ગ્રૌઉન્ડ ફ્લોર, શેઠ વા. સા. જન. હોસ્પિટલ.
