પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- મ્યુનિસિપલ ઇજનેર (હાઉસિંગ)
- ઝોનલ મેનેજર - SWM
ઉંમર : 35 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 06/10/2025 (11:30 કલાકે)
ઇન્ટરવ્યુ માટેનું સ્થળ :-
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું નવું બિલ્ડીંગ, પ્રગતિ નગર, અમદાવાદ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું નવું બિલ્ડીંગ, પ્રગતિ નગર, અમદાવાદ