નિયામક, વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજના..

મળવા પાત્ર સહાય : Rs. 20,000/-

>>> ફોર્મ તા. : 01/09/2025 થી 15/10/2025 સુધી

>>> ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. : 31/10/2025

>> જાહેરાત <<
👇👇

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

નોંધ : ઓનલાઈન પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્લયુમેન્ટની નકલ જિલ્લાના નાયબશ્રી (વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ જમા કરાવવાની રહેશે.


👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.