સુરક્ષા સેતુ સોસાયટી આણંદ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રોજેકટ કન્સલ્ટન્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 22/09/2025

અરજી સ્થળ : પોલીસ અધિકશ્રીની કચેરી, બોરસદ ચોકડી નજીક સેવા, સદન સામે આણંદ.