સરકારી મીશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી...

>> પોસ્ટ <<
  • સરક્ષણ અધિકારી બિન સંસ્થાકીય સંભાળ
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • હાઉસ મધર
  • એજ્યુકેટર
  • આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર
  • રસોઈયા
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • પ્રોબેશન ઓફિસર/ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર
  • કેસ વર્કર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • હાઉસ કીપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 18/09/2025

રજીસ્ટ્રેશન સમય  : સવારે 09:00 થી 11:30 વાગ્યા સુધી

ઇન્ટરવ્યુ માટેનું સ્થળ : વિકાસ ગૃહ, પાલડી અમદાવાદ