ડાકોર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ માટે ભરતી...
:: પોસ્ટ ::
- ઇલેક્ટ્રિશિયન
- પ્લંબર
- ડીઝલ મિકેનિક
- ફાયરમેન
ઉંમર : 18 થી 35 વર્ષ
અરજી છેલ્લી તા. : 20/09/2025 થી 30/09/2025
અરજી મોકલવાનું સ્થળ : ચીફ ઓફિસર, ડાકોર નગરપાલિકા.

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે..