ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી....
પોસ્ટ : એપ્રેન્ટિસ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- તારીખ : 03/10/2025
- સમય : 10:00 થી 06:00 કલાક સુધી
- સ્થળ : કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, (ઈશ્વર કોમ્પ્લેક્ષ - બીજા માળે, સાઈબાબા મંદિરની બાજુમાં, પટેલ ટીમ્બર્સ વાળી ગલી, વેરાવળ.
