ડિસ્ટ્રિક્ટ ટી બી સેન્ટર અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : કાઉન્સેલર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
પગાર : 21,000/-
ઇન્ટરવ્યુ તા. : 30/09/2025
સ્થળ : દિશા ક્લસ્ટર યુનિટ, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, સિવિલ કેમ્પસ, અસારવા અમદાવાદ - 380016
રજીસ્ટ્રેશન સમય : સવારે 11:30 થી 12:30 વાગ્યા સુધી
