ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

>>> ગ્રેજ્યુએટ એન્જિનિયર (સિવિલ)
>>> ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
>>> ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
>>> કોપા ITI (બે વર્ષના ટ્રેડ વાળા)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 30/09/2025
સમય : 10:30 થી 03:00 કલાક સુધી
સ્થળ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જલ ભવન, ઇન્સ્પેક્શન બંગલો, યુનિવર્સિટી રોડ, પોસ્ટ ઓફિસ સામે, યુનિવર્સિટી રોડ, બીશપ હાઉસ રાજકોટ - 360005