જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • સિવિલ એન્જિનિયર
  • સોશિયલ ડેવલોપમેન્ટ એકસપર્ટ
  • ફાયનાન્સિલ મેનેજમેન્ટ  & એકાઉન્ટન્ટ એકસપર્ટ
ઉંમર : 40 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 20/09/2025

રજીસ્ટ્રેશન સમય : સવારના 10:00 થી 12:30 કલાક સુધી



👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.