
BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....
>> પોસ્ટ <<
- ફેકલ્ટી
- ઓફિસ આસિસ્ટન્ટ
- એટેન્ડર
- વોચમેન કમ ગાર્ડનર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
વયમર્યાદા : 22 થી 40 વર્ષ
અરજી છેલ્લી તા. : 10/10/2025 (05:00 વાગ્યા સુધી)
અરજી મોકલવાનું સરનામું : 👇
નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી, લીડ બેન્ક મોડાસા, બેન્ક ઓફ બરોડા, ગજાનંદ કોમ્પ્લેક્ષ, ડીપ એરિયા, તા. મોડાસા જી. અરવલ્લી - 383315

👉 ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.