GSRTC દ્વારા કંડક્ટર ભરતી ફોર્મ તારીખમાં વધારો...

છેલ્લી તા. : 16/10/2025 સુધી


*******************************************************

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા ભરતી....

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી...

પોસ્ટ :  કંડક્ટર

કુલ જગ્યા : 571

પગાર : Rs. 26,000/-

>>>> ફોર્મ શરૂ તા. : 16/09/2024
>>>> ફોર્મ છેલ્લી તા. : 01/10/2025
>>>> ફી ભરવા માટે છેલ્લી તા. : 03/10/2025 સુધી

લાયકાત : 12 પાસ
>>> કંડક્ટર લાયસન્સ હોવું જરૂરી.
>>> અને ફર્સ્ટ એઇડ સર્ટિ.

ઉંમર : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)



👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • કંડક્ટર લાયસન્સ
  • ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ
  • ધો. 12 ની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...

👉 GSRTC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ઓજ્સ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.



નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱