RRB દ્વારા ગ્રૂપ D ભરતી રિજેક્ટ અને માન્ય કરેલ અરજીઓનું લિસ્ટ ...
પોસ્ટ : Various Posts in Level 1 of 7th CPC Pay Matrix (Computer Based Test)
જાહેરાત ક્રમાંક : CEN 08/2024
👉 અરજી સ્ટેટ્સ જોવા માટે : અહી ક્લિક કરો.

****************************************************************************
RRB - રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ગ્રૂપ D ભરતી પરીક્ષા તારીખ જાહેર...
પોસ્ટ : Various Posts in Level 1 of 7th CPC
Pay Matrix (Computer Based Test)
- આસિસ્ટન્ટ (S and T)
- આસિસ્ટન્ટ (વર્કશોપ)
- આસિસ્ટન્ટ (બ્રિજ)
- આસિસ્ટન્ટ કેરેજ & વેગન
- આસિસ્ટન્ટ લોકો શેડ (ડીઝલ)
- આસિસ્ટન્ટ લોકો શેડ (ઇલેક્ટ્રિકલ)
- આસિસ્ટન્ટ ઓપરેશન (ઇલેક્ટ્રિકલ)
- આસિસ્ટન્ટ P.WAY
- આસિસ્ટન્ટ TL & AC વર્કશોપ
- આસિસ્ટન્ટ TL & AC
- આસિસ્ટન્ટ ટ્રેક મશીન
- આસિસ્ટન્ટ TRD
- પોઇન્ટ્સ મેન B
- ટ્રેકમેઇન્ટર IV
જાહેરાત ક્રમાંક : CEN 08/2024
પરીક્ષા તારીખ : 17/11/2025 થી ડિસેમ્બર - 2025 End
>>> ઇ-કોલ લેટર ડાઉનલોડ કરવાનું પરીક્ષાની તારીખના 4 દિવસ પહેલાં શરૂ થશે,