SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...

પોસ્ટ : હેડ કોન્સટેબલ

>>>> આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર (AWO)
>>>> ટેલિ - પ્રિન્ટર ઓપરેટર (TPO)

કુલ જગ્યા : 552

>> અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ તા. 24/09/2025
  • ફોર્મ  છેલ્લી તા. : 15/10/2025
  • ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 16/10/2025
  • ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા. : 23/10/2025 થી 25/10/2025
  • CBE પરીક્ષા તા. : December, 2025/ January,2026 (અંદાજિત
:: ચલણ ::
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

લાયકાત :-
1. 12 પાસ (Science & Mathematics)  અથવા
>>> મિકેનિક-કમ-ઓપરેટર ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC).
 અને

2. વ્યાવસાયિક લાયકાત :-
>>> અંગ્રેજી વર્ડ પ્રોસેસિંગ સ્પીડની કસોટી - 15 મિનિટમાં 1000 કી ડિપ્રેશન. (કાર્યાત્મક જરૂરિયાત મુજબ અંગ્રેજી વર્ડ પ્રોસેસિંગની કસોટી ફક્ત 'અંગ્રેજી' ભાષામાં જ લેવામાં આવશે).

>>> કમ્પ્યુટરના પાયાના કાર્યોની કસોટી: - પીસી (PC) ચાલુ/બંધ કરવું, પ્રિન્ટિંગ, એમએસ ઓફિસનો ઉપયોગ, ટાઈપ કરેલા લખાણને સેવ કરવું અને તેમાં ફેરફાર કરવો, ફકરાનું સેટિંગ અને નંબરિંગ, વગેરે.

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

વયમર્યાદા : 18 થી 27 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 02/07/1998 થી  01/07/2007 ની વચ્ચે હોવી જોઈએ...

>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇

પગાર : Pay Level-4 (Rs. 25500 - 81100) 

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.