
સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ફોર્મ તારીખ માં વધારો...
ફોર્મ છેલ્લી તા. : 09/11/2025 (05:00 સુધી)

********************************************************
અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા (AISSEE) 2026
"તમારા બાળકનું સૈનિક બનવાનું સપનું સાકાર કરો"
સૈનિક સ્કૂલ બાલાછડી
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
ફોર્મ શરૂ તા. : 10/10/2025
ફોર્મ છેલ્લી તા. : 30/10/2025 (05:00 PM સુધી)
ફી માટે છેલ્લી તા. : 31/10/2025 (11:50 સુધી)
ફોર્મ સુધારા વધારા કરવા માટે તા. : 02/11/2025 થી 04/11/2025
પરીક્ષા તા. : 18 જાન્યુઆરી 2026


પ્રવેશ માટે યોગ્યતા
ધો.:- VI (6) માટે
ઉમેદવાર જન્મ તારીખ 01/04/2014 થી31/03/2016 ની વચ્ચેની હોવી જોઈએ.
ધો.:- IX (9) માટે
ઉમેદવાર જન્મ તારીખ 01/04/2011 થી 31/03/2013 ની વચ્ચેની હોવી જોઈએ.
:: પરીક્ષા ફી પ્રોસેસ ::
SC/ST માટે : Rs. 700/-
જનરલ/OBC માટે : Rs. 850/-
1. બાળકનો ફોટો/સહી (તેમજ વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો
5. ડોમિસાઈલ
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો
5. ડોમિસાઈલ
6. જાતિનો દાખલો
7. ડાબા હાથના અંગૂઠાની છાબ
>>> એડમીશન બુકલેટ માટે : અહી ક્લિક કરો.
👉 બાલાછડી વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
<> <> રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.
<> <> લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.