AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • નર્સ પ્રેકટીશનર ઇન મીડવાઈફરી
કુલ જગ્યા : 58
  • ફોર્મ માટે છેલ્લી તા. : 03/10/2025
  • ફોર્મ છેલ્લી તા. : 16/10/2025
ઉંમર : 40 વર્ષ

પગાર : Rs. 30,000/- + ઇન્સેટિવ

>> જાહેરાત <<
👇👇

અરજી મોકલવાનું સરનામું :-
 શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી, બી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ. ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.