સાબરકાંઠા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

:: પોસ્ટ ::

  • જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
  • MDM સુપરવાઇઝર

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : 03/11/2025

અરજી સરનામું : જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, MDM શાખા, કલેક્ટર કચેરી, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા