મીશન વાત્સલ્ય યોજના મોરબી હેઠળ ભરતી...

>> પોસ્ટ <<
  • લીગલ કમ પ્રોબેશન ઓફિસર
  • સોસિયલ વર્કર
  • ડેટા એનાલિસ્ટ
  • આઉટ રીચ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 09/10/2025

રજીસ્ટ્રેશન સમય  : સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી

ઇન્ટરવ્યુ માટેનું સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળીયે, રૂમ નં. 31/32 શોભેશ્વર રોડ, મોરબી.