
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી....
પોસ્ટ : એપ્રેન્ટિસ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> તારીખ,સમય અને સ્થળ <<
- તારીખ : 14/10/2025
- સમય : 11:00 થી 03:00 કલાક સુધી
- સ્થળ : મેઇન પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં જૂના જંકશન રોડ, સુરેન્દ્રનગર - 363001
