ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ અંતર્ગત ભરતી...

પોસ્ટ

1. ફાર્માસિસ્ટ
>>> લાયકાત : ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસીસ્ટ
>>> પગાર : 11,000/-

2. લેબ ટેક્નિશિયન
>>> લાયકાત : કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજિ માં મુખ્ય વિષય સાથે B.Sc
>>> પગાર : 11,000/-

3. MPHW
>>> લાયકાત : ધો. 12 અને MPHW નો કોર્ષ અથવા સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ
>>> પગાર : 8000/-

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તા. : 15/10/2025
  • ફોર્મ છેલ્લી તા. : 21/10/2025

>> લાયકાત <<
👇

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.