BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

1. વહીવટી અધિકારી
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ

2. નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ)
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ

3. સ્ટાફ નર્સ
લાયકાત : B.Sc. નર્સિંગ/GNM
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

4. ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
લાયકાત : બી.ઇ. (ઇલેક્ટ્રિકલ)/બી.ટેક. (ઇલેક્ટ્રિકલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

5. ફાર્માસિસ્ટ
લાયકાત : ડી.ફાર્મ અથવા બી.ફાર્મ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

6. ગુજરાતી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

7. અંગ્રેજી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર :40,800/- 
ઉંમર : 35 વર્ષ

8. ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

9. ફિમેલ હેલ્થ વર્કર
લાયકાત : ANM/ડિપ્લોમા નર્સિંગ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ

10. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
લાયકાત : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કોર્ષ અથવા SI ડિપ્લોમા નો કોર્ષ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ

11. જૂનિયર કલાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ

12. સેનેટરી ઈન્સ્પેકટર
લાયકાત : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સેનેટરી નો કોર્ષ
પગાર :40,800/- 
ઉંમર : 35 વર્ષ

>>> ફોર્મ શરૂ થવાની તા. : 18/10/2025 (14:00)
>>> ફોર્મ છેલ્લી તા. : 08/11/2025 (23:59)


>> નવી વધારેલ જગ્યા <<
👇👇

>> જાહેરાત <<
👇👇

:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS : 250/-

:: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ::

<> <> વહીવટી અધિકારી : અહી ક્લિક કરો.

<> <>  નાયબ કાર્યપાલક ઇજનેર : અહી ક્લિક કરો.

<> <>  સેનેટરી ઈન્‍સ્પેક્ટર : અહી ક્લિક કરો.

<> <>  સ્ટાફ નર્સ  : અહી ક્લિક કરો.

<> <>  ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલે.)  : અહી ક્લિક કરો.

<> <>  ફાર્માસિસ્ટ  : અહી ક્લિક કરો.

<> <>  સ્ટેનોગ્રાફર (ગુજરાતી)  : અહી ક્લિક કરો.

<> <>  સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) : અહી ક્લિક કરો.

<> <>  ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)  : અહી ક્લિક કરો.

<> <>  ફિમેલ હેલ્થ વર્કર  : અહી ક્લિક કરો.

<> <>  મલ્ટી પર્પઝ  : અહી ક્લિક કરો.

<> <>  જુનિયર ક્લાર્ક : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.