BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ભરતી...
પોસ્ટ
- વ્હીકલ મેન
- MSW પેન્ટર
- MSW DES
ઉંમર : 18 થી 25 વર્ષ
કુલ જગ્યા : 542
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
ચલણ
જનરલ/EWS/OBC માટે : 50/-
SC/ST/PWD માટે : ચલણ નથી


>> લાયકાત <<
👇👇



જરૂરી તારીખ
અરજી શરૂ તા. : 11/10/2025
અરજી છેલ્લી તા. : 09/12/2025
(આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ. ત્રિપુરા, સિક્કિમ, લદ્દાખ રાજ્યનો જમ્મુ અને કાશ્મીર વિભાગ, લાહૌલ અને સ્પીતિ જિલ્લો અને હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાનો પાંગી સબ-ડિવિઝન, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ)>> બાકીના બધા રાજ્યો માટે અરજી કરવાની છેલ્લી તારીખ : 24/11/2025
ભરતી અંગેની ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
ફી ભરવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
