GMDC લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ની ભરતી...

>> પોસ્ટ <<
  • માઈનીંગ ઇંજિનિયર
  • સર્વેયર
  • સિવિલ ઇંજિનિયર
  • ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ
  • ઇલેક્ટ્રિકલ ઇંજિનિયર
  • કોપા (કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ)
  • મિકેનિક (ડીઝલ)
  • વેલ્ડર
  • મિકેનિક (મોટર વ્હીકલ)
  • પલમ્બર
અરજી છેલ્લી તા. : 18/11/2025

અરજી સ્થળ : જનરલ મેનેજર (પ્રોજેકટ) GMDC લિમિટેડ, લિગ્નાઈટ પ્રોજેકટ ભાવનગર, ગામ - તગડી, પોસ્ટ માલપર, જિલ્લો - ભાવનગર - 364002