
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
પોસ્ટ
- નાયબ નિયામક, ગુ.આ.સે
- મદદનીશ વ્યવસ્થાપક
- મદદનીશ નિયામક (એફ. એસ)
- મદદનીશ નિયામક
- મેનેજર ગ્રેડ-૧
- ગુજરાત શિક્ષણ સેવા (વ.શા)
- સહાયક વિમા નિયામક
- બાળ વિકાસ યોજના અધિકારી
- રાજ્ય વેરા નિરીક્ષક
- રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧)
- જિલ્લ રમત-ગમત અધિકારી
- જુનિયર સ્થપતિ
ફોર્મ માટે અગત્યની તારીખ
- >> ફોર્મ શરૂ થવાની તા. : 03/10/2025
- >> ફોર્મ છેલ્લી તા. : 17/10/2025
કુલ જગ્યા : 323

પગાર : 39,900/- થી 1,26,600/-
*** પ્રિલિમ પરીક્ષા તા. : 04/01/2025
*** મુખ્ય પરીક્ષા તા. : 22 થી 24 માર્ચ 2026
>>> સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર STI માટે : અહી ક્લિક કરો.
પરીક્ષા અભ્યાસક્રમ માટે પેજ નં. 3 થી જુઓ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
- ફોટો/સહી (ફોટો વાઇટ (સફેદ) બેગગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવ્યાની તારીખ વાળો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.