GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા ભરતી...

પોસ્ટ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)

જાહેરાત ક્રમાંક : 19/2025-26

કુલ જગ્યા : 350

ફોર્મ જરૂરી તારીખ
  • ફોર્મ શરૂ થવાની તા. : 07/10/2025
  • ફોર્મ છેલ્લી તા. : 06/11/2025
ઉંમર : 18 થી 33 વર્ષ


>> લાયકાત <<
👇👇

પગાર : Rs. 49,600/-

👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

:: ચલણ ::
જનરલ ઉમેદવાર માટે : 100/-
SC/ST/OBC/EWS/PWD/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...