GUJARAT COMMON ADMISSION SERVICES
" Single Application... Multiple Opportunities..."
GCAS દ્વારા UG અને PG એડમીશન ફોર્મ ફરી શરૂ....
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
ફોર્મ માટે તા. : 11/10/2025 થી 12/10/2025 સુધી...
>> અન્ય બીજી અગત્યની તારીખો <<
👇👇


>> જરૂરી ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- ધો. 10 અને 12 ની માર્કશીટ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
