IPPB - ઇન્ડિયા પોસ્ટ પેયમેન્ટસ બેન્ક દ્વારા ગ્રામીણ ડાક સેવક ની ભરતી...

આ ભરતી એવા ઉમેદવારો માટે છે જેઓ હાલમાં ગ્રામીણ ડાક સેવા માં નોકરી કરી રહ્યા છે.

પોસ્ટ : ગ્રામીણ ડાક સેવક (એક્ઝિક્યુટિવ)

જાહેરાત ક્રમાંક :  IPPB/CO/HR/RECT./2025-26/03

કુલ જગ્યા : 348

ગુજરાતમાં કુલ જગ્યા : 30

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ થયાની તા. : 09/10/2025
  • ફોર્મ છેલ્લી તા. : 29/10/2025
લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 20 થી 35 વર્ષ


ચલણ : 750/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
   
આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો..


નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱