RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...

જાહેરાત ક્રમાંક : 07/2025

1. અંડર ગ્રેજ્યુએટ લેવલ
  • કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
  • એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • ટ્રેન ક્લાર્ક
કુલ જગ્યા :  3058

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<

ફોર્મ શરૂ થવાની તા. : 28/10/2025
ફોર્મ છેલ્લી તા. : 27/11/2025
ફી ભરવા માટે છેલ્લી તા. : 29/11/2025
કરેક્શન (સુધારો) માટે તા. : 30/11/2025 થી 09/12/2025

લાયકાત : 12 પાસ


>> લાયકાત <<
👇👇

>> અમદાવાદ ઝોન માં કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇


👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>>  કેટેગરી સર્ટિફિકેટ નમૂનો જોવા માટે  : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • આવકનો દાખલો
  • બેન્કની પાસબુક
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
:: ચલણ ::
જનરલ/OBC/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/મહિલા માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)

ભરતી પ્રક્રિયા :-
  • 1st Stage Computer Based Test (CBT)
  • 2nd Stage Computer Based Test (CBT)
  • Computer Based Typing Skill Test (CBTST) (as applicable)
  • Document Verification/Medical Examination
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.