
SSC હવે X (પહેલાં ટ્વિટર) પર
આથી તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) હવે X (પહેલાં ટ્વિટર) પર સક્રિય છે. SSC પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાઓ સંબંધિત સમયસર અપડેટ્સ, જાહેરાતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી માટે, તમે અમને અમારા સત્તાવાર X હેન્ડલ : @SSC_GoI પર અનુસરી (ફોલો કરી) શકો છો.
- પરીક્ષાની સૂચનાઓ
- પરિણામની જાહેરાતો
- મહત્વપૂર્ણ અપડેટ્સ

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.