
UGVCL દ્વારા એપ્રેન્ટિસ (લાઇનમેન) ની ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ (લાઇનમેન)
કુલ જગ્યા : 270
>>> યુ.જી.વી.સી.એલ એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી બાબતે....
- યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, હિંમતનગર દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બહાર પડેલ છે.
- આઇ.ટી.આઇમાં વાયરમેન/ ઇલેક્ટ્રીશીયન (ધો.૧૦ પાસ સાથે) લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન પોતાની જાતે લોગીન કરી સર્ચ જોબમાં UGVCL CIRCLE OFFICE HIMATNAGAR APPRENTICE LINEMAN (UGVCL) પર જોબ એપ્લાય કરવાનું રહેશે.
- એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી, હિમતનગર અને નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા રૂબરૂ માં સંપર્ક સાધી શકો છો.
છેલ્લી તા. : 05/11/2025


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.